સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરના સાડા ચાર પછી જોરદાર કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો. રસ્તે જતાં રાહગીરો પણ ભારે વરસાદના ઝાપટાને કારણે ભીંજાતાં જોવા મળ્યા.
રસ્તા પર પાણી ફરી વળ્યા. વાવાઝડી સાથે વીજળી પણ ગુલ ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ.


