Gujarat

અમદાવાદથી એક ક્રૂરતાની હદ વટાવતાં દૃશ્યો સામે આવ્યા કે તમને ચોકાવી દેશે

અમદાવાદ
અમદાવાદના ચાંગોદર નજીક એક યુવકને લોકોએ ચોર સમજીને ઢોરમાર માર્યો હતો. કોઈ પશુને ર્નિદયતાથી જે રીતે મારતા હોય એ રીતે યુવકને લાકડીના દંડા ફટકારી રહ્યા હતા. યુવકને એટલો માર વાગ્યો કે તેનો જીવ જતો રહ્યો. આ તમામ ક્રૂરતાપૂર્વક બનેલી ઘટનાને લોકોએ મોબાઇલમાં રેકોર્ડ કરી હતી. સોશિયલ મીડિયામાં આ હૃદયદ્રાવક વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે હાલ આ સંદર્ભ અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે હત્યાના બનાવમાં ૧૦ જેટલા લોકોની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી રહી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *