Gujarat

અમરેલી સીટી પો.સ્ટે. “ e-FIR “ દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામા એક ઇસમને ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સ્ટેશનની ટીમ

ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો
કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમા ન જવું પડે અને ઘરે બેઠા ઓનલાઇન
ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા “g-FIRની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહ્ન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામાં આવતી “-R” અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ હોય, જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી ભડારી સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં “-FIR ° થી દાખલ થયેલ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહનો મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો,સ્ટે. પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના મુજબ સદરહું
ગુન્હાની તપાસ હાથ ધરવામા આવેલ હોય અને ત.૧૩/૦૪/૨૦૨૩ ના રોજ ઉના જી.ગીર સોમનાથ મુકામેથી એક ઇસમને ટેક્નીકલ તથા હ્યુમન સોર્સ આધારે પકડી તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ રીકવર કરી પકડાયેલ ઇસમને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગત- (૧) અમરેલી સટી પો.સ્ટે.ગુ.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૭૧/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ મોબાઇલ ફોન રીયલમી કંપનીનો C35 મોડેલનો કિ.રૂ.૧૦,૦૦૦/- નો મોબાઇલ ફોન આરોપી પાસેથી રીકવર કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત- (૧) અબ્બાસ યુસુફ ચાવડા ઉ.વ.૨૪ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે.નવાપરા વિસ્તાર,નાલીયા માંડવી તા.ઉના જી.ગીર સૌમનાથ
આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી નાગનાય પોલીસ યોકી ઇ ચાર્જ પો.સબ.ઇન્સ જી એનકાકીયા સા. નચા એ.એસ.આઇ. આર એન.માલકિયા તથા પૌ.કો. અતુલભાઇ કાળુભાઇ તથા પો.કો. સિધ્ધરાજસિંહ ભરતસિંહ તથા પો.કો. વિરાજભાઇ મંગળુભાઇ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230413-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *