ડુંગરપુર (જૂનાગઢ)
પુષ્પાબેન છોટાલાલ અઢિયા ઉ વ 98 વર્ષ તે ભરતભાઇ,દીપકભાઈ, ના માતુશ્રી તથા જતીન,મિલન,ના દાદીમા તેમજ ભરતકુમાર ભગવાનજી ભાઈ કાનાબાર ના સાસુમા તથા કેતનભાઈ,હરિભાઈ,મોહનભાઇ,પ્રદીપભાઈ,તથા રંજનબેન,ના નાનીમાં નું તા.27/1/2023 ને શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું સદગત નું બેસણું (ઉઠમણું)તા,28/1/2023 ને શનિવાર ના રોજ ડુંગરપુર મુકામે તેમના નિવાસ સ્થાને સાંજે 4 થી 6 રાખેલ છે
