માંગરોળ,,,લીલાવંતીબેન જયશુખલાલ પીઠડીયા
તે જયશુખલાલ પીઠાલાલ પીઠડીયા ના ધર્મ પત્ની, એકતાબેનના માતુશ્રી
તથા ડો.સચિનભાઈ, અલ્પેસભાઈ,રાસેષના કાકીશ્રી તારીખ ૧૨.૦૩.૨૦૨૩ બુઘવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે,
તેમનુ બેસણુ તારીખ ૧૩-૪-૨૦૨૩ ના રોજ સમય ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસસ્થાને
ટાવર પાસે, કેશોદ રોડ, જલઘારા એપાર્ટમેન્ટ -માંગરોળ મુંકામે રાખેલ છે.
