Gujarat

આજરોજ અમરેલી શહેર ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના યશશ્વી અધ્યક્ષ

આજરોજ અમરેલી શહેર ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના યશશ્વી અધ્યક્ષ *શ્રી સી.આર.પાટીલ* સાહેબના જન્મદિવસ નિમિતે અમરેલી શહેરની વિવિધ આંગણવાડીઓમાં ગરીબ બાળકો ને મીઠાઈ,ફરસાણ અને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, શહેર ભાજપ મહામંત્રી રાજેશ માંગરોળીયા મંત્રી તુષારભાઈ વાણી, ઉપ પ્રમુખ વિરલ વિરપરા, નગરસેવકો અલ્કાબેન ગોંડલીયા, હરેશભાઇ ચાવડા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિશોરભાઈ આજુગીયા મહામંત્રી નાથુભાઈ ધાધલ મહિલા મોરચાના પ્રમુખ કાશ્મીરાબેન વ્યાસ, મહામંત્રી શ્વેતાબેન વિઠલાણી, કીસાન મોરચાના પ્રમુખ રાકેશભાઈ સાવલિયા,યુવા મોરચાના મહામંત્રી જતીન સાવલિયા ઉપ પ્રમુખ દીપ વાછાણી, નીતિન હિરાણી, જીજ્ઞેશ દાફડા,મયુર ખાનપરા, કોમલબેન રામાણી, ભદ્રેશ ચાવડા,યાસીનભાઈ નુરી તથા અમરેલી શહેર ભાજપના હોદ્દેદારો,નગરસેવકો,મંડલ મોરચાના હોદ્દેદારો,તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

IMG-20230316-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *