અમરેલી શહેર ભાજપ દ્વારા* જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી પાર્ટી નો ઘ્વજ ફરકાવીને ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પક્ષનાં કાર્યકર્તાઓને કરેલ સંબોધન સાંભળવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રદેશ યુવા ભાજપ નાં ઉપાઘ્યક્ષ મનીષ સંઘાણી, જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા,રેખાબેન માવદીયા, રામભાઈ સાનેપરા,રઝાકભાઈ કચરા સહીત જિલ્લા ભાજપના હોદ્દેદારો અમરેલી શહેર ભાજપના મહામંત્રી રાજેશ માંગરોળીયા, ઉપ પ્રમુખ વિરલ વિરપરા, નરેન્દ્રસિંહ પરમાર, તુષારભાઈ વાણી, અલ્પેશ અગ્રાવત,જીજ્ઞેશ દાફડા,નગરસેવકો પીન્ટુભાઇ કુરૂંદલે,નરેશભાઈ મહેતા બિપીનભાઈ લીંબાણી,ચિરાગભાઈ ત્રિવેદી,વિશાલ કાલેણાં,કિશોરભાઈ આજુગીયા,નાથુભાઈ ધાધલ,પ્રિયંકાબેન પટેલ, કોમલબેન રામાણી,અજીઝભાઈ ગોરી, નિઝામ કાદરી, ફારૂક બીલખિયા,હોદ્દેદારશ્રીઓ, નાગરસેવકશ્રીઓ,મંડલ મોરચાના હોદ્દેદારશ્રીઓ,કારોબારી સભ્યશ્રીઓ,અને કાર્યકર્તા બંધુઓએ ઉપસ્થિત રહયા હતા

આજરોજ *ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન* નિમિતે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

