Gujarat

આજે બોટાદ જીલ્લા પોલીસ તરફથી નાણાધિરાણ માટે લોન મેળાનું આયોજન..

આજરોજ તારીખ-2-2-2023 ને ગુરૂવારના રોજ બોટાદ જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા ના અધ્યક્ષતામાં તેમજ ડી.વાય.એસ.પી.મહર્ષિ રાવળના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેન્કો તથા સરકારી મંડળીઓના સહયોગથી આજે સવારે 10:30 કલાકે તમામ જરૂરીયાતમંદ લોકો માટે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે.બોટાદ શહેરમાં સરકારી હાઈસ્કુલના મેદાનમાં આ લોન મેળો યોજાશે.જેમાં દરેક જરૂરીયાતમંદ લોકોને ઓછા વ્યાજે ધિરાણ આપવામાં આવશે..
રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *