Gujarat

આજ રોજ જે.સી.ટી ગૃપ સંચાલીત માય શાનેન સ્કુલ, બોડેલી ખાતે તા.૧૪-૦૩-૨૦૨૩ ને  મંગળવાર ના રોજથી ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા શરૂ થઈ

આજ રોજ જે.સી.ટી ગૃપ સંચાલીત માય શાનેન સ્કુલ, બોડેલી ખાતે તા.૧૪-૦૩-૨૦૨૩ ને  મંગળવાર ના રોજથી ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા શરૂ થઈ હતી. પરીક્ષા આપવા આવતા દરેક વિદ્યાર્થી ને શાળા પરિવાર દ્વારા  કંકુ નો ચાંદલો કરી, પુષ્પ આપી, મોઢું મીઠું કરાવીને વિદ્યાર્થી ઓને શુભેચ્છા પાઠવવા માં આવી હતી. ગુજરાત સરકાર તરફથી દસમા અને બારમાની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરી ચૂકવવામાં આવ્યો છે શિક્ષણ મંત્રી તરફથી પણ વિદ્યાર્થીઓને પરીક્ષા ને લઈને શુભેચ્છા આપવામાં આવી રહી છે અને જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ તણાવ વગર અને ઉત્સાહથી પરીક્ષા આપે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના અને કેન્દ્રો પર ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે બોડેલી અલીપુરા સ્થિત મારી સાણંદ સ્કૂલમાં પણ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં સ્કૂલના ટીચરોએ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230315-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *