Gujarat

આજ રોજ જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કોઠાવાળી માતાજીનો 24 કલાક નો માંડવો નો ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે

કુનડ ગામે શ્રી કોઠાવાળી માતાજીના સાનિધ્યમાં સવત 2079 ચેત્ર સુદ ..13 ને મંગળવાર તા.04.04.23 ના  શુભ પ્રસંગો થાંભલી રોપણ તા.04.04.23 ને સવારે 7.15 કલાકે..માતાજીના સામૈયા સવારે 10 કલાકે.અને સાંજે ગામ સમસ્ત નું મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરવાડ સમાજ ના સ્વ.ટીસાભાઈ ઘોઘાભાઈ વકાતર. શ્રી ગાત્રાડ માતાજીના ભુવા.. શ્રી મૈયાભાઈનાગજીભાઈ વકાતર.
 શ્રી ગાત્રાડ માતાજીના ભુવા…
આયોજક.. બીજલભાઈ ઘોઘા ભાઈ વકાતર.. સમસ્ત વકાતર પરિવાર ગામ.. રાજકોટ
અને હડિયાણા વાળા રાવળદેવ રમેશભાઈ મોહન ભાઈ રાઠોડ.. શ્રી કોઠાવાળી માતાજીના પૂજારી શ્રી કરણભગત કુનડ……………………………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………..

IMG20230404102435.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *