ભારત વિકાસ પરિષદ.જામનગર શાખા ના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિ:: શુલ્ક નિદાન કૅમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.અને સર્વ પ્રથમ કેમ્પને દીપ પ્રાગટય કરી ને શુભ શરૂઆત કરવામાં આવી હતી…………..
આ નિદાન કેમ્પમાં અનુભવી અને નિષ્ણાત ડોકટર્સ જી.જી.હોસ્પિટલ .જામનગર ડો.વી.જી.અઘેરા. હર્ષા ક્લિનિક. મોટી બાણુંગાર.જાનકી મેટરનીટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ. જામનગર. નિ:શુલ્ક તબીબી સાધન સેવા કેન્દ્ર.. શ્રીઉમિયા માતાજી તબીબી સાધન સેવા કેન્દ્ર માં નિષ્ણાતો ની ટીમ. સ્ત્રી રોગના નિષ્ણાત. બાળરોગ ના નિષ્ણાત. જનરલ સર્જન. કાન.નાક.ગળા ના નિષ્ણાત. ચામડીના રોગ ના નિષ્ણાત. આખ ના નિષ્ણાત.G દાંતના નિષ્ણાત. ડો દ્વારા 200 જેટલા તમામ દર્દીઓને ચેકપ કરવામાં આવેલ છે. ના સૌજન્ય થી શ્રી શ્રેયસ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલ્સ. જોડિયા ના તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી……………………………..
રિપોર્ટર:: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા……………….