આજ રોજ હડિયાણા ગામે સતવારા સમાજના સોનગરા પરિવારના કુળદેવી ના નવચડી હોમ હવનમાં મુખ્ય યજમાન અમરસીભાઈ નારણભાઈ સોનગરા તે જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય સોનગરા નરોત્તમભાઈ નારણભાઇ ના નાના ભાઈ થાય છે. પરિવારના આમંત્રણ ને માન આપીને જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખશ્રી ધરમસિભાઇ ચનીયારા અને ડાયરેક્ટર કૃષિ બજાર બોર્ડ ગાંધીનગર રસિકભાઈ કે. ભંડેરીએ નવનિર્માણ પામેલા મંદિર ની નવચંડી હોમહવન ની મુલાકાત લીધી હતી. ત્યારે બહાર ગામથી સમગ્ર સોનગરા પરિવાર હાજર રહ્યા હતા. અને બપોરે હવનની પૂર્ણાંહુતી અને ત્યારબાદ સમગ્ર સમસ્ત સોનગરા પરિવારે ભોજન કરવામાં આવ્યું હતું………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડીયા..જી.જામનગર.
ગામ :: હડિયાણા.


