અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ગિર સોમનાથ વેરાવળ માં આજે આમ આદમી ને રાષ્ટ્રીય દરર્જૉ મળતા ગિર સોમનાથ વેરાવળ આમ આદમી પાર્ટી ના સૌરાષ્ટ્ર જોન ના જિલ્લા ના જગમાલ ભાઈ તેમજ કાર્યકરો મનિષ ભાઈ બિપિન ભાઈ તન્ના જગદિશ ભાઈ યાદવ અને મેઘજીભાઇ ચાવડા જગદિશ ભાઈ વાળા સહિત ની ઉપસ્થિતિ માં કેક કાપી ને ઉજવણી કરવામાં આવી હતી જેમાં જગમાલ ભાઈ વાળા એ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ને મળેલ આ રાષ્ટ્રીય પાર્ટી ના દરર્જૉ ને આવકાર્ય સાથે જગમાલ ભાઈ વાળા એ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ જેવા ઉત્સાહી અને ઉત્સુક નેતા કે જે વિજળી તેમજ મફત આપવા માટે ના પર્ય્ત્ન સાથે ના ઉત્સાહ અને મળેલ રાષ્ટ્રીય પાર્ટી ના દરર્જૉ ને કેક કાપી ઉજવણી કરવામાં આવી હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું કે


