ગીરગઢડાના કાણકિયા ગામની સીમ વાડીમાં સિંહ યુગલના ધામા…..ખેડૂતોમાં ભય….
ઉનાના ભડીયાદર ગામમાં એકજ રાતમાં સિંહના ટોળાએ 4 પશુના મારણ કરી મીજબાની માણી હતી. તો બીજી તરફ ગીરગઢડાના
કાણકિયા ગામની સીમ વાડી વિસ્તારમાં મોડી રાત્રિના સમયે સિંહ યુગલ વાડીમાં આવી આરામથી પોતાની મોજ મસ્તીમાં બેઠા
હોવાનો વિડિયો વાયરલ થયેલ હતો. ગીર જંગલ બોર્ડર અડી આવેલ સીમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આવી ચઢતા લોકોમા ભયનું
વાતાવરણ ફેલાય ગયેલ છે.
ગીરગઢડાના કાણકિયા ગામની સીમ વાડી વિસ્તારમાં સિંહ યુગલ આવી ચઢયા હતાં. વાડીમાં આટાફેરા કર્યા બાદ ત્યાજ બંને વાડીમાં
ખુલ્લી જગ્યામાં આરામ ફરમાવ્યો હતો. જોકે દિવસે ધોમધખતા તાપ વચ્ચે વાડીમાં પાક વચ્ચે ઠંડી જગ્યાં પસંદ કરતા હોય અને
મોડી રાત્રિનાં સમયે ખુલ્લી જગ્યામાં આવી પોતાની મોજ મસ્તીમાં આરામ કરતાં હોવાનો વિડિયો વાયરલ થયેલ તો બીજી તરફ
ઉનાના ભડીયાદર ગામમાં મોડી રાત્રિના રહેણાકીય વિસ્તારોમાં સિંહનું ટોળુ આવી ચઢતા પશુઓમાં નાશભાગ મચી ગયેલ હતી. અને
અલગ અલગ રહેણાંક વિસ્તારોમા 4 પશુના મારણ કર્યાં હતાં. જેમાં ત્રણ રેઢીયાળ અને એક માલિકીના પશુ પર હુમલો કરી મારણની
બીજબાની માણી હતી. જેથી ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયેલ હતું. વન વિભાગ દ્વારા આ વન્ય પ્રાણીઓને દૂર ખસેડવા
ગામ લોકોની માંગ ઉઠવા પામેલ છે..ઉનાના ભડીયાદર ગામમાં એકજ રાતમાં સિંહના ટોળાએ 4 પશુના મારણ કરી મીજબાની માણી….

ગામ લોકોની માંગ ઉઠવા પામેલ છે..