Gujarat

કઠલાલ-કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ એ ઝાલા મહા સુદ બીજ ના પાવન દિન નિમિત્તે

કઠલાલ-કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ એ ઝાલા મહા સુદ બીજ ના પાવન દિન નિમિત્તે કઠલાલ તાલુકાના  મહાદેવપુરા ખાતે બાબા રામદેવ આખ્યાન મંડળ આયોજીત કાર્યક્રમ માં ઉપસ્થિત રહી  રામદેવ પીર મહરાજ ની આરતી ઉતારી, આશીર્વાદ લીધા હતા ઉપરાંત  મહાદેવપુરા ના પ્રાચીન કેદારેશ્વર મહાદેવના દર્શન કરી  ગુરુજીના આશીર્વાદ લીધા હતા.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

FB_IMG_1674475326866.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *