Gujarat

કઠલાલ ,કપડવંજ નાં ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા,ભાજપ જિલ્લા મંત્રી શીતલભટ્ટ, શહેર પમુખ બીપીનભાઈ પટેલ,યુવા મોર્ચા મહામંત્રી જોય શાહ, ઉપપ્રમુખ દિવ્યેશ પંચાલ,દિલીપસિંહ ચૌહાણ,કઠલાલ નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષદ પટેલ તેમજ નગરપાલિકા  કાઉન્સિલરો અને અગ્રણીઓ દ્વારા ગુજરાત બોર્ડની ધો.10 (SSC) અને ધો.12 (HSC) ની પરીક્ષા આપવા જઈ રહેલા  વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવા બોલપેન નું વિતરણ કરી,તણાવથી દૂર રહી પોતાના ભવિષ્યને સફળ બનાવે તેવી શુભેચ્છા પાઠવી.

મકસુદ કારીગર,કઠલાલ

FB_IMG_1678802813295.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *