મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકા હિન્દુ ધર્મ સેના દ્વારા વીર સાવરકરજીના જન્મ જયંતી નિમિતિ પુષ્પ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો કઠલાલ તાલુકાના બાચકપરા હનુમાનજી મંદિર પાસે ભવ્ય સંખ્યામાં વીર સાવરકર જીના જન્મ જયંતી નિમિત્તે પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હિન્દુ ધર્મ સેનાના કઠલાલ તાલુકા પ્રમુખ તખત સિંહ એમ ડાભી તથા વડીલો યુવાનો ભાઈઓ હોદ્દેદારો હાજર રહ્યા હતા


