મકસુદ કારીગર,ખેડા- કઠલાલ
કઠલાલ નગરમાં વિવિધ સંસ્થાઓ જેવી કે કઠલાલ નગરપાલિકા જેમાં પ્રમુખ ,ઉપપ્રમુખ તેમજ તમામ સભ્યો દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો તદુપરાંત કઠલાલ તાલુકા પંચાયત,મામલતદાર ઓફિસ,પોલીસ સ્ટેશન, જવાહર નવોદય વિદ્યાલય,તેમજ શેઠ એમ આર હાઇસ્કુલ,ચારૂસેટ વિદ્યાલય,સરસ્વતી હાઈસ્કૂલ,શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ,આર.સી.મિશન સ્કૂલ, તાલુકા કક્ષાનો અનારા ખાતે ,પોલીસ સ્ટેશન તેમજ વિવિધ સંસ્થાઓમાં તેના અધિકારીઓ દ્વારા પ્રજાસત્તાક દિનની ધ્વજ લહેરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી


