Gujarat

કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા બેઠક યોજાઈ. બેઠકમાં  ગત સભાની  કાર્યવાહી નોધને બહાલી આપવા બાબત, ગત સભામાં થયેલ ઠરાવની અમલવારી કરવા બાબત,મનરેગા સન ૨૦૨૩/૨૪ નું લેબર બજેટ મંજુર કરવા,૧૫% વિવેકાધીન ગ્રાન્ટ યોજના તેમજ ૧૫મું નાણાપંચ તાલુકા કક્ષાના કામો અંતર્ગત સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી.
આ બેઠક માં ધારાસભ્ય રાજેશ ભાઈ ઝાલા,તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ પરમાર,તાલુકા પંચાયત ઓફિસર અશ્વિન ભાઈ જિલ્લા પંચાયત ના સદસ્યો,તાલુકા પંચાયતના સદસ્યો તેમજ અધિકારીઓ સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230123-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *