કઠલાલ ના લાડવેલ પાસેથી પોલીસે ઝડપી પાડ્યા
ઘઉંની આડમાં લઈ જવાતા હતા નશા યુક્ત પોસડોડા
પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા
કઠલાલ પોલીસે લાડવેલ પાસેથી પ્લાસ્ટિકની કોથળીઓમાં ટ્રકમાં ભરીને લઈ જવાતા પોષ દોડા સાથે બે ઇસે મને ઝડપી પાડ્યા હતા. કઠલાલ પોલીસે લાડવેલ પાસે એક ટ્રક ઝડપી પાડી હતી. 125 નંગ પ્લાસ્ટિકની કોથળીઓમાં પોસ દોડા મળી આવ્યા હતા. પોલીસે 2722 કિલોગ્રામ પોસદ્દોડા કિંમત રૂપિયા 81,68,400નો મુદ્દા માલ જેટલી પાયો હતો. ઘઉં ની યાદ માં આ મુદ્દા માલ લઈ જવાતો હતો ત્યારે પોલીસે ટ્રક સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગ્યારસસી લાલ કલ્યાણ મલ રેગર રહેવાસી રાજસ્થાન તથા નેમીચંદ કલ્યાણમલ રેગર રહે રાજસ્થાનના અને ઝડપી પાડ્યા હતા. કઠલાલ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કઠલાલ પોલીસને મોટી માત્રામાં પોસદોડા ઝડપી પાડવામાં સફળતા મળી હતી. સમગ્ર મામલે કઠલાલ પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી.


