Gujarat

કઠલાલ મંગલમૂર્તિ પાર્ટી પ્લોટ ખાતે રામનવમી ના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ.

મકસુદ કારીગર,કઠલાલ
 મંગલમૂર્તિ પાર્ટી પ્લોટ ખાતે આગામી તહેવાર રામનવમી ના આયોજન અંતર્ગત બેઠક યોજવામાં આવી. બેઠકમાં  કઠલાલ શહેર અને તાલુકાના તમામ સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રામનવમી ની શોભાયાત્રા ભવ્ય રીતે યોજાય તેમજ શોભાયાત્રા અંગે અન્ય ચર્ચા વિચારણા કરાઈ હતી.

IMG-20230315-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *