Gujarat

કઠલાલ સતી પીપળી ખાતે શહીદ દિવસ નિમિત્તે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

મકસુદ કારીગર,કઠલાલ
મહાન ક્રાંતિકારી અને મા ભરતીની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણીઓની આહુતિ આપનાર અમર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. કઠલાલ સતી પીપળી ખાતે શહીદ દિવસ નિમિત્તે વીર ક્રાંતિકારી અમર શહીદોને સમસ્ત બ્રહ્મ સમાજ કઠલાલ તેમજ કઠલાલ નગરના સર્વ સમાજના ભાઈઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ. તેમજ વીર શહીદોના બલિદાનને યાદ કરી શહીદ દિવસ નિમિત્તે વીર શહીદો ની છબીને પુષ્પમાળા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી વીર શહીદોને યાદ કરાયા.

IMG-20230323-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *