Gujarat

કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક મળશે

જૂનાગઢ જિલ્લામાં બેટી બચાવોબેટી પઢાવો યોજના હેઠળની થયેલ કામગીરીની કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં સમીક્ષા કરવામાં આવશે.

   કલેકટર કચેરી ખાતે તા.૨૪-૫-૨૦૨૩ના રોજ બેટી બચાવોબેટી પઢાવો યોજના હેઠળની જિલ્લા ટાસ્ક ફોર્સની સમિતિની મળનાર આ બેઠકમાં ઓક્ટોબર-૨૦૨૧થી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન થયેલ નાણાકીય તથા ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જેમાં શિક્ષણઆરોગ્ય સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *