કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી નું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું
રાજકોટ એરપોર્ટ ખાતે માનનીય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી મનસુખ ભાઈ માંડવીજી નું સ્વાગત કરવામાં આવ્યું રાજકોટ એરપોર્ટ ખાતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીશ્રી આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવ તેમજ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાગત કરવામાં આવ્યું હતું
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


