મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ નું કેશોદના એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક શ્રી, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ , ધવલભાઇ દવે અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, એસપી શ્રી કરણરાજ વાઘેલા સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું હતુ.
કેશોદ સોની સમાજની વાડી ખાતે સંગઠનના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ની બેઠકમાં મુખ્યમંત્રીશ્રી એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.


