કેશોદ શહેરમાં બાળ વિકાસ ધટતર પયાૅવરણ અને વન્ય પ્રાણી બચાવો જેવા અનેક ક્ષેત્રોમાં સામાજિક કાયૅ કરતી સંસ્થા ના વાષીૅક પરિવાર મિલન સમારોહ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર નામી અનામી અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દ્વારા વષૅ દરમિયાન થતી વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લેનારા તમામ લોકો તથા દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શહેરના અગ્રણી લોકોની હાજરીમાં આ પરિવાર મિલન સમારોહ ની આનંદ પુવૅક ની ઉજવણી કરી હતી
રિપોર્ટર :- નરેશ રાવલીયા કેશોદ


