Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની શ્રી રામદૂત સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ ની ઉજવની કરાય.

કોટડાસાંગાણી તાલુકા ની એક્માત્ર ડિજિટલ સ્કૂલ શ્રી રામદૂત સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલ ના એમડી વિજયભાઈ અગ્રાવત તેમજ તેમના ફાધર અમૃતભાઈ શાપર ના સરપંચ જયેશભાઇ કાકડિયા એ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો જેમાં મોટી બાળકીઓ દ્વારા સુંદર મજાનો હર હર સંભુ સ્તુતિ થી કાર્યક્રમ નુ શરૂઆત કરાય હતી જેમાં રોલી પોલી,છોટે છોટે તમાસે,મખના,ફેશન સો લહેરા ડો,લેજી ડાન્સ,સોલો ડાન્સ
 લાસ્ટ માં પિરામિડ, સહીત સામુહિક રાસ યોજાયેલ હતા.તેમજ શાપર ગામના સરપંચ શ્રી જયેશભાઇ કાકડિયા, પરેશભાઈ નિમાવત, અમૃતભાઈ અગ્રાવત, જયેન્દ્રભાઇ કુબાવત, સહીત વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1677677771990.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *