ખાંભા તાલુકાના નાનુંડી ઉમરીયા તાતણીયા અતિબિસમાર હાલમાં હોય ત્યારે સાત થી આઠ કિલોમીટર નો રોડ થેર થેર મોટા ખાડા પડી ગયા હોય ત્યારે મોટા અકસ્માત સર્જાયા કરે છે વારંવાર ક્યારે તંત્ર ની આખ ખુલે અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હોય છેલ્લા એક સમય થી રોડ અતિબિસમાર હાલમાં હોવા છતાં પણ રોડના ખાડા નથી બુરવામા આવતાં કે નથી નવા રોડ બનતાં ક્યારે મોટા અકસ્માત સર્જાય ત્યારે તંત્ર ની આખ ખુલશે કે કેમ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે


