Gujarat

ખેડા જિલ્લા મા સતત દોડતી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૧૪ વર્ષ થીં પાયલોટ તરીકે ફરજ બજાવતા ખેડા જિલ્લા  કપડવંજ શહેરના અને કપડવંજ તાલુકાનું ગૌરવ

ખેડા જિલ્લા મા સતત દોડતી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૧૪ વર્ષ થીં પાયલોટ તરીકે ફરજ બજાવતા ખેડા જિલ્લા  કપડવંજ શહેરના અને કપડવંજ તાલુકાનું ગૌરવ કહી શકાય એવા દેવાંશુભાઈ ને  ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે  અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉત્કર્ષ કામગીરી કરવા બદલ એવોર્ડ થી સન્માનિત  કરી બીરદાવામાં  આવ્યા. ગુજરાત રાજ્ય અને ખેડા જિલ્લાનું તેમજ કપડવંજ નુ ગૌરવ વધારવા બદલ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

મકસુદ કારીગર,કઠલાલ

FB_IMG_1680519694935.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *