Gujarat ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા DYSPનું હાર્ટ એટેકથી મોત Posted on May 24, 2023 Author Admin Comment(0) ગાંધીનગર રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકના કિસ્સામાં ચોંકાવનારો વધારો થયો છે. આ દરમિયાન ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા ડ્ઢરૂજીઁનું હાર્ટ એટેકથી મોત થયું છે. ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા એસ એન ચૌધરીના નિધનથી પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.