Gujarat

ચારૂસેટ વિધાલય કઠલાલ માં  વિદ્યાર્થીઓ દ્વારા કાઈટ ડેકોરેશન 

મકસુદ કારીગર,ખેડા – કઠલાલ
શ્રી ચરોતર  મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચારૂસેટ વિધાલય કઠલાલ ધોરણ ૧ થી ૫ માં કલાસરૂમ માં  કાઈટ ડેકોરેશન  કરવામાં આવ્યુ  હતુ. જેમાં  ધોરણ ૧ થી ૫ ના તમામ  વિદ્યાર્થીઓ  એ ભાગ લીધો હતો.  સૌ વિદ્યાર્થીઓ એ પોતાના વર્ગખંડ ને પતંગ થી સુંદર સજાવ્યો હતો.
ચારૂસેટવિધાલય  ના આચાર્ય  શ્રી જાગૃતિબેન પરમાર  ક્લાર્ક તારેશભાઇ તથા સટાફમિત્રો  એ સૌ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.

IMG-20230113-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *