Gujarat

ચોરીના બે મોટર સાયકલ સાથે ચોરીનો ગુનાહીત ઇતીહાસ ધરાવનાર ઇસમને પેટ્રોલીંગ દરમ્યાન પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સ્ટેશનન સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર સાહેબ,પોલીસ મહાનિરીક્ષક,ભાવનગર વિભાગ,ભાવનગર
તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબએ અમરેલી જીલ્લામા બનતા ચોરીના બનાવો અટકાવવા તથા અનડીટેક્ટ ગુન્ગઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની રાહબરી હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન (
૧) અમરેલી સીટી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૬૧/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ તથા
 (૨) અમરેલી તાલુકા પો.સ્ટે.ગુ.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૦૨૭ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાઓનો ભેદ ઉકેલી હો.મનીષભાઇ ઉર્ફે મુન્નો ઉર્ફે ધુધો જગદીશભાઇ સોલંકી ઉ.વ.૨૮ ધધો.મજુરી રહે.ફતેપુર,ચાંપાથળ રોડ તા.જી.અમરેલી વાળાને ઉપરોક્ત ગુન્હામા ગયેલ અલગ-અલગ કંપનીના બે મોટર સાયકલ કી.રૂ.૫૦૦૦૦/- ના મુદ્દામાલ સાથે આજરોજ પેટ્રોલીંગ દરમ્યાન પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) મનીષભાઇ ઉર્ફે મુન્નો ઉર્ફે ધંધો જગદીશભાઇ સોલંકી ઉ.વ.૨૮ ધધો.મજુરી રહે.ફતેપુર,ચાંપાથળ રોડ
તા.જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલ ની વિગતઃ- (૧) એક કાળા કલરનું હીરો કંપનીનું પેશન પ્રો.મો.સા.જેના રજી.નં.GJ-14-AQ-1351 નું કી.રૂ.30000/-
(૨) એક કાળા કલરનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા.રજી નં. GJ-14-R-0787 નું કી.રૂ.૨૦૦૦૦/-
આરોપીનો ગુનાહીત ઇતીહાસઃ-
(૧) અમરેલી સીટી પો.સ્ટે.ગુ.નં.૦૦૫૩/૧૭ IPC.ક.૩૭૯ (ર) વરાછા પો.સ્ટે.ગુ.નં.૦૦૧૮/૧૭ IPC.ક.૩૭૯
(૩) વરાછા પો.સ્ટે.ગુ.નં.૦૩૫૭/૧૭ IPC,૬,૩૭૯
(૪) કાપોદ્રા પો.સ્ટે.ગુ.નં.૦૩૧૦/૧૭ IPC.ક.૩,૭૯
(૫) ઉના પો.સ્ટે.ગુ.નં.૦૧૪૮/૧૭ IPC.ક.૩૭૯
(૬) કાપોદ્રા પો.સ્ટે.ગુ.નં.૦૩૩૬/૧૮ IPC.ક.૩૭૯
(૭) વરાછા પો.સ્ટે.ગુ.નં.૦૦૧૫/૧૮ IPC.ક.૩૭૯
(૮) વરાછા પો.સ્ટે.ગુ.નં.૦૦૧૮/૧૮ IPC.ક.૩૭૯
(૯) કાપોદ્રા પો.સ્ટે.ગુ.નં.૦૦૧૦/૧૮ IPC.ક.૩૭૯
(૧૦) અમરેલી સીટી પો.સ્ટે.ગુ.નં.૦૦૧૯૪૧૯ IPC.૬.૩૩૯,૪૧૧
આમ ઉપરોક્ત કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.વી.પ્રસાદ સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલન્સ ટીમના હેડ.કોન્સ. દિનેશભાઇ સરવૈયા તથા પોલીસ કોન્સ.જગદીશભાઇ પોપટ, ધવલભાઇ મકવાણા,અશોકસિંહ મોરી,વનરાજભાઇ માંજરીયા વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230408-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *