Gujarat

છીપડી ખાતે કેરવેલ હોસ્પિટલ દ્વારા નિદાન કેમ્પ યોજાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના છીપડી ગાયત્રી મંદિર ખાતે ઓથોપેડીક,ફીજીશિયન,બાળરોગો તથા સર્જન જેવા વિવિધ વિભાગના  કેરવેલ હોસ્પિટલ કઠલાલ દ્વારા કેમ્પ નું આયોજન કરાયું.
કેમ્પમાં કુલ ૮૫ જેટલા લાભાર્થી ઓ તેમજ ગ્રામજનો એ લાભ લીધો હતો. હરસ,મસા,ભગદર,એન્ડીક,સારણ ગાંઠ જેવા ઓપરેશન કઠલાલ કેરવેલ હોસ્પિટલ માં આયુષ્યમાન યોજના હેઠળ કરી આપવામાં આવે છે.

IMG-20230121-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *