5 જૂન આંતરરાષ્ટ્રિય પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે પર્યાવરણ ના જતન માટે આપણું યોગદાન દ્રઢ કરવામા આવે છે.
181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ છોટાઉદપુર દ્રારા પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતુ. જેમાં અભયમ ટીમ અને પોલીસ સ્ટેશન સ્ટાફ પી.બી.એસ.સી અને સુરક્ષા સેતુ ટીમ તેમજ પ્રાથમિક શાળા નાં શિક્ષકો ઉલ્લાસભેર જોડાયા હતા. અભયમ રેસ્ક્યુ લોકેશન અને વાન ની સફાઈ કરવામાં આવી હતી. વૃક્ષો દ્રારા
પર્યાવરણ ની જાળવણીથાય છે જેનાં ઉછેર અને રક્ષણ માટે યોગ્ય યોગદાન આપવા કટિબદ્ધતા જાહેર કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર