Gujarat

છોટાઉદેપુરના કોલી ગામે પતિએ બીજી પત્ની લાવવાની છે કહીને પત્ની સાથે ઝઘડો કર્યો, વધુ ઉશ્કેરાઈ લાકડાનો ફટકો મારીને મોતને ઘાટ ઉતારી

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા કોલી ગામે પતિએ પત્ની સાથે બીજી પત્ની લાવવાની છે કહીને ઝઘડો કરીને પત્નીને વાંસના લાકડા વડે માથામાં ફટકો મારીને મોતને ઘાટ ઉતારી દીધી. આ હત્યા મામલે રંગપુર પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે, જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નાની નાની બાબતમાં હત્યા કરવાના બનાવો અવારનવાર બનતા હોય છે. જ્યાં પતિએ પત્નીની હત્યા કરવાનો એક બનાવ સામે આવ્યો છે.છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા કોલી ગામે પતિએ પત્ની સાથે બીજી પત્ની લાવવાની છે કહીને ઝઘડો કરીને પત્નીને વાંસના લાકડા વડે માથામાં ફટકો મારીને મોતને ઘાટ ઉતારી દીધી. આ હત્યા મામલે રંગપુર પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230406_193721.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *