છોટાઉદેપુરના બરોજ ગામેથી વન વિભાગે દીપડાનું રેસ્ક્યું કર્યું છે ખેતરમાં દીપડો દેખાઈ દેતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો હતો દીપડો નાદુરસ્ત હોવાનું જણાતા સારવાર કરાઈ છે દીપડાની સારવાર બાદ જંગલમાં મુક્ત કરાશે એમ જણાવ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


