Gujarat

છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની” થીમ પર ઉજવણી કરવામાં આવી.

આજે જેતપુરપાવી તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની” થીમ પર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ દ્વારા કેક કટિંગ, ક્વીઝ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા્. કોલેજ ના પ્રિન્સીપાલ રીંકલબેન,સ્ટાફ સહિત તમામ નર્સિંગ ના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230512-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *