Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે  કારોબારી સમિતિના ચેરમેન ઉમેશભાઈ રાઠવા ની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની મીટીંગ યોજાઇ

છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે કારોબારી સમિતિના ચેરમેન ઉમેશભાઈ રાઠવાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની મિટિંગ યોજાઇ હતી, આ મિટિંગમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,કારોબારી સમિતિની મિટિંગમાં આરોગ્ય સિંચાઈ શિક્ષણ આ તમામ સમિતિઓ છે એમાંથી જે બજેટની ફાળવણી કરવામાં આવી છે એ પ્રમાણેની દરખાસ્ત કારોબારી સમિતિમાં મંજૂરી માટે મોકલેલ હતી જેને આજની કારોબારી સમિતિની અંદર મંજૂરી આપવામાં આવેલી છે જેથી કરીને આ સમિતિઓ એમના જે ફાળવવામાં આવેલી રકમ જે યોજના માટે આપવામાં આવી છે એનું કામ સત્વરે શરૂ કરી શકે એટલા માટે આજે જે દરખાસ્ત આજની સમિતિમાં રજૂ થઈ હતી એ તમામ ને મંજૂરી આપવામાં આવી છે એમ કારોબારી સમિતિના ચેરમેન ઉમેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230525_143949.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *