છોટાઉદેપુર ડેપો મા 5 વર્ષ સુધી સફળ સંચાલન કરનાર ડેપો મેનેજર અશોકકુમાર હીરાલાલ ચૌહાણ ની ખેરાલુ ખાતે બદલી થતા તેઓનો વિદાય સમારંભ ડેપોના વિવિધ સંગઠનો દ્વારા ફુલહાર અને સાલ ઓઢાડી કરવામાં આવ્યો હતો જ્યારે છોટાઉદેપુર ડેપોમા અમદાવાદ નરોડા મધ્યસ્થ યાંત્રાલય માંથી બદલી થઈ આવેલ આર બુચનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


