Gujarat

છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિત મુલાકાત લઇ તપાસની કરવામાં આવી હતી

છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા અંબાલા ગામે વ્યાજબી ભાવની દુકાનની મુલાકાત લીધી હતી, સાથે અંબાલા જુથ ગ્રામ પંચાયતની પણ મુલાકાત લેવામાં આવી હતી અંબાલા જુથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અંબાલા, લેહવાટ, પાડલીયા, ચઠાવાડા,બેડવી ગામના ગામ દફતરની તપાસણી જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે કરી હતી, જેમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230525-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *