ઝોઝ જિલ્લા પંચાયતમાં આવતી પાંચ પંચાયતોમાં પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય શર્મિલાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવા, જિલ્લા મહામંત્રી મેહુલભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જયસિંહભાઈ રાઠવા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


