Gujarat

છોટાઉદેપુર તાલુકાના દેવલીયા ગામ પાસે અકસ્માત સર્જાયો

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલ દેવલીયા ગામ પાસે ચાર ફોરવીલ કારનો એકસાથે અકસ્માત સર્જાયો હતો, અકસ્માત સર્જાતા કોઈ જાનહાની પહોંચી ન હતી, પ્રાપ્ત વિગતો અનુસાર દેવલીયા ગામ પાસે અલ્ટીકા,  બોલેરો, ઇન્ડિકા અને નેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની જાન છોટાઉદેપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230519_205654.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *