પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર તાલુકાના રાનીખેડા ગામે નિશાળ ફળિયામાં ટીસી બગડી ગયેલ છે છેલ્લા કેટલાક સમયથી નિશાળ ફળિયા ના લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે ગામમાં આગેવાન રાજુભાઈ રાઠવા દ્વારા કહેવા મુજબ રાણીખેડા ગામે ત્રણ ફળિયા આવેલા છે ગામમાં એકજ ટીસી છે ત્યારે એમજીવીસીએલ દ્વારા ટીસી તો નાખવામાં આવી હતી પરંતુ એક કલાક લાઈટ આવી હતી પછી લાઈટ ગઈ હતી ત્યારે એમજીવીસીએલ દ્વારા ટીસી નાખવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે હાલ તો ગ્રામજનો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
