પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત વર્ષ-૨૦૨૪ સુધીમાં રાજ્યના તમામ જરૂરિયાતમંદ કુટુંબોને પોતાના ‘ઘરનું ઘર’ પૂરું પાડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક ના ભાગ રૂપે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના ઝોઝ ગામે છોટાઉદેપુર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) મંજૂરી હુકમ વિતરણ કાર્યક્રમ આયોજિત થયો હતો
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર ના ધારાસભ્ય રાજુભાઈ રાઠવા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત હતા અને લાભાર્થીઓને સરકારી યોજના ના અનેક લાભ આપવામાં આવ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


