ડો. રામ દયાલ મુંડા જનજાતિય કલ્યાણ રિસર્ચ ઇન્ટરવ્યૂ રાચી તત્વધાનમાં બીજું રાષ્ટ્રીય જનજાતિએ તેમજ ચિત્રકાર શિબિર ઝારખંડ સરકારે આયોજિત કર્યું જેમાં કરેલ લછાખ સુધીના આદિવાસી ચિત્રકારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં બધા ચિત્રકાર હોય પોતપોતાની આદિવાસી સંસ્કૃતિને ચિત્રકલા દ્વારા કેનવાસ પર બતાવ્યો અને ડો. રામ દયાલ ટી આર આઈ શ્રીલંકા નામાં જર્મની ના લોકો વિદેશના વિભિન્ન લોકો રાષ્ટ્રીય જનજાતિએ તેમજ લોકચિત્રકાર શિબિર મહારાષ્ટ્રીયન જાતીય ચિત્રકલા સંસ્કૃતિ તેમજ તેમના ચિત્રોને જોવા આવેલા હતા. જેમાં ચિત્રકલા ગુજરાત તેમજ બીજા રાજ્યની કલાકૃતિને જોઈને અભિભૂત આશ્ચર્યચંકીત થઈ ગયા હતા અને શુભકામનાઓ આપી હતી ગુજરાતમાંથી આમંત્રિત છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામના વરિષ્ઠ રાઠવા ચિત્રકાર હરિભાઈ માનસિંગભાઈ તેમજ નારણભાઈ રાઠવા મેહુલભાઈ રાઠવા નજરુભાઈ રાઠવા એ પિઠોરાપર આધારિત વિશાળ કલાકૃતિ બનાવી જે મોર્ડન ગેલેરી નવી દિલ્હીના ડાયરેક્ટર તેમજ મૂર્તિકાર તેમજ ચિત્રકાર અદ્વૈત ગણનાયક તેમજ ટી. આર આઇ રાચી ના ડાયરેક્ટર રનેદ્ર કુમારને પણ ખૂબ જ પસંદ આવી તેમજ 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી પતરા તું નદીની જોડે આદિવાસી થઈ હતી..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


