Gujarat

જન્મ દિવસની ઉજવણી, આજે હરખની હેલી. જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વહ્યો. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજે સૂર્યોદય પરિવારની ચોથી પેઢી,
કુમારશ્રી યુગવિરસિંહ સન ઓફ પ્રદ્યુમ્નસિંહ સન ઓફ પ્રતાપભાઇ સન ઓફ બદરું બાપુ ખુમાણ.
સાવરકુંડલાનાં મૂળ ગિરાસદાર અને બાપુ જોગીદાસ ખુમાણની પરંપરાને જાળવી,
કુંડલા સ્ટેટની તમામ પ્રજા સાથે જે પરિવારને જ્ઞાતિ, જાતી,ધર્મ,કોમ, ગરીબ, તવંગર જેવાં ભેદભાવ રાખ્યાં વગર તમામ સાથે સમરસતાથી હળી મળીને રહેતા હોવાથી, અત્યારનાં લોકતંત્રમાં પણ સમસ્ત શહેરના નાગરિકો,જે પરિવારનાં કાર્યો દ્વારા ખૂબજ ચાહે છે. સૂર્યોદય પેટ્રોલ પંપ હોય કે સનરાઈઝ સ્કૂલ કે સૂર્યોદય ફાર્મની મીઠી મધ જેવી શેરડી હોય, તમામે તમામમાં લોક ચાહના મેળવી છે,ત્યારે યુગવીર સિંહ પણ પોતાના વડવાઓ એ કંડારેલ કેડી ઉપર ચાલે તેવું ઇષ્ટદેવ ભગવાનશ્રી સૂર્યનારાયણ પ્રેરણા આપે એજ પ્રાર્થના.
આજે આ પરિવારને ત્યાં કુમાર શ્રી યુગવિરસિંહનો બર્થ ડે હોય તમામ મિત્ર વર્તુળ, હિતેચ્છુઓ, સગા સંબંધીમાં ખૂબજ આનંદ છવાયો છે.

IMG-20230412-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *