Gujarat

જામનગર એસ.ટી.ડેપોમાં એસ.ટી.બસ કન્ડક્ટર તરીકે ની ફરજ બજાવતા ભારતીય મજદૂર સંઘના આગેવાનશ્રી એન.જી.વાળા ની દીકરી ખુશીબેન વાળાએ આર્ય સમાજ સ્કૂલ જામનગર માં ધો.10 માં માર્ચ 2023 માં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષામાં 77.17 પર્સન્ટેજ અને 90.07 PR સાથે ગ્રેડ B1 મેળવેલ છે આથી એસ. ટી પરિવાર ની દીકરી ને એસ.ટી પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન…………

મહામંત્રી
સંજય ડોડીયા
એસ.ટી મઝદૂર સંઘ
જામનગર વિભાગ….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…….

IMG-20230525-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *