Gujarat

જામનગર એસ.ટી.મઝદુર સંઘ જામનગર વિભાગમા મહામંત્રી તરીકે સંજયભાઈ   

ડોડીયા,એડી.મહામંત્રી મિલનભાઈ રાઠોડ તેમજ ઉપપ્રમુખ તરીકે મહિપતભાઈ આહીરની વરણી થતા. જામનગર વિભાગ એસ.ટી.મઝદુર સંઘ ના કાર્યાલય ખાતે એસ.ટી મઝદૂર સંઘ જામનગર ડેપોના આગેવાનો  એન.જી.વાળાભાઈ,પેથાભાઇ, યોગેશભાઈ,વિમલભાઈ,કાર્યાલય મંત્રી સોલંકીભાઈ અને હડિયાણા ગામના પત્રકાર શરદ એમ.રાવલ  દ્વારા સાલ ઓઢાળી,પુષ્પગુચ્છ હાર પહેરાવી તેમજ મીઠું મોઢું કરાવી સન્માન કરેલ છે ……….
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………….

IMG20230226140350.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *