Gujarat

જામનગર એસ.ટી.વિભાગના જામનગર ડેપો ખાતે જોડિયા તાલુકાના વાવડી ગામના રાજગોર  બ્રાહ્મણ અને મારા ખાસ અંગત નાનપણના મિત્ર સુબડ ગુણવતરાય વલજીભાઈ એ સૌ પ્રથમ 1995 માં એસ.ટી.બસમાં કન્ડક્ટર તરીકે નિમણૂક થઈ હતી

જામનગર એસ.ટી.વિભાગના જામનગર ડેપો ખાતે જોડિયા તાલુકાના વાવડી ગામના રાજગોર  બ્રાહ્મણ અને મારા ખાસ અંગત નાનપણના મિત્ર સુબડ ગુણવતરાય વલજીભાઈ એ સૌ પ્રથમ 1995 માં એસ.ટી.બસમાં કન્ડક્ટર તરીકે નિમણૂક થઈ હતી.અને સતત એક ક ડેપો માં 29 વર્ષ સુધી ની નોકરી કરી છે. તેમાં છેલ્લા 8 વર્ષ થી ટ્રાફિક કન્ટ્રોલ માં પ્રમોસન મળ્યું હતું. અને તેમાં પણ ખતપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. અને આજે  તા.31.03.23 ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થયા છે. તેમનો વિદાય સમારંભમાં જામનગર એસ.ટી.વિભાગના સંજયભાઈ (A T I)..એન.જી.વાળા.. પી.વી.જાડેજા.. અને નિવૃત કર્મચારીઓ માડલું લીલાભાઈ..લખુભા જાડેજા.. જે.બી.ગઢવી..સોલંકીભાઈ..એસ.પી.મહાલીયા..એસ.ટી.વર્કશોપના હેડ મિકેનિક જ્યૂભા વગેરે ની હાજરીમાં વિદાય કાર્યક્રમમાં હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી…………
રિપોર્ટર :: શરદ  એમ.રાવલ
        તા.જોડિયા.જી.જામનગર.
        ગામ :: હડિયાણા…….

IMG20230401134915.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *