સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢના જોષીપરા શાંતેશ્વર મંદિરરોડ પર ઉનાળમાં પાણીની લાઈન તૂટતા પાણીનો ભારે વેડફાટ થયો હતો અને ભર ઉનાળે ચોમસા જેવી પરિસ્થતિ નિર્માણ પામી હતી.
જૂનાગઢના જોષીપરા શાંતેશ્વર મંદિર રોડ પર પાણીની લાઈન તૂટી જતા ભર ઉનાળે ચોમાસાની જેમ પાણી રોડ રસ્તા પર ફરી વળ્યાં હતા, હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને પર્યાવરણ બચવો જુબેશો પર તંત્ર દ્વારા ચલાવવામાં આવે છે ત્યારે આ પાણીનો વેડફાટ કેટલો યોગ્ય તેવા સવાલો ઉઠવા પામ્યા છે.


